Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

રેલ્વેમાં જૂનિયર એન્જિનિયર સહિત આ પદ ખાલી, 15 ઓગસ્ટ સુધી કરો અરજી

લ્વે રિક્રૂટમેન્ટ સેલ (RRC), પશ્ચિમ મધ્ય રેલ્વે (WCR), જબલપુરે જૂનિયર એન્જિનિયર સહિત વિવિધ પદો પર ભરતી માટે અરજી માંગી છે. ઉમેદવાર RRC,WCR Recruitment 2022 માટે 15 ઓગસ્ટ 2022 સુધી અથવા પહેલા ઓફિશિયલ વેબસાઇટ  wcr.indianrailways.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. આ પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા 26 જુલાઇથી શરૂ કરવામાં આવી ચુકી છે.નોટિફિકેશન અનુસાર, આ પ્રક્રિયાના માધ્યમથી પશ્ચિમ મધ્ય રેલ્વેમાં જૂનિયર એન્જિનિયરના 52 પદ, ટેકનીશિયનના 35 પદ, ચીફ લૉ આસિસ્ટન્ટના 4 પદ, સ્ટાફ નર્સના 4 પદ અને જૂનિયર ટ્રાન્સલેટરના 7 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. જૂનિયર એન્જિનિયર અને જૂનિયર ટ્રાન્સલેટર પદો પર પસંદ થતા ઉમેદવારોને 35,400 રૂપિયા મહિના સુધીનો પગાર આપવામાં આવશે. જ્યારે ટેકનીશિયન પદો માટે 19900 રૂપિયા અને અન્ય પદો માટે 44900 રૂપિયા મહિના સુધીનો પગાર મળશે.

રેલ્વેમાં નોકરી માટે વય મર્યાદા

ટેકનીશિયન સહિત અન્ય પદો પર ભરતી માટે વય મર્યાદા 18 વર્ષથી 42 વર્ષ વચ્ચે હોવી જોઇએ. જોકે, સરકારી નિયમ અનુસાર, અન્ય પછાત વર્ગના ઉમેદવારોને વધુમાં વધુ વય મર્યાદામાં 3 વર્ષ અને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના વર્ગના પરીક્ષાર્થીઓને 5 વર્ષની છૂટ આપવામાં આવશે. તમામ પદો માટે યોગ્યતા અલગ અલગ નિર્ધારિત કરવામાં આવી છે જેની માટે વિસ્તૃત જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકો છો.

રેલ્વેમાં નોકરી માટે કઇ રીતે અરજી કરી શકાય

રેલ્વેમાં આ પદો પર ભરતી માટે પસંદગી ઓનલાઇન પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ/ ટ્રાન્સલેશન ટેસ્ટના આધાર પર કરવામાં આવશે. આ લેખિત પરીક્ષામાં સફળતા મેળવવા માટે સામાન્ય વર્ગના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% માર્ક્સ જરૂરી છે. ઉમેદવારોએ વેબસાઇટ wcr.indianrailways.gov.in પર 15 ઓગસ્ટ 2022 સુધી અથવા તે પહેલા અરજી કરી શકો છો. વધુ જાણકારી માટે રેલ્વેની ઓફિશિયલ વેબસાઇટને ચેક કરો અને પછી નોટિફિકેશન વાંચીને ફોર્મને ભરી શકો છો.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: