થરા પોલીસે ભલગામ સીમ માંથી જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડયા પાલનપુર તાલુકા પોલીસે એસ્બીપુરા માંથી છ ઈસમોને જુગાર રમતા ઝડપાયા થરા પોલીસે 1લાખ 94 હજાર થી વધુ રોકડ રકમ અને પાલનપુર તાલુકા પોલીસે 16 હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભલાગામ સીમમાં જુગાર રમતા દસ જેટલાં ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે જેમાં બનાસકાંઠા પોલીસે કુલ 1 લાખ 94 હજાર થી વધુ રોકડ રકમ કબજે દસે ઈસમો વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નાસી ગયેલ ત્રણ ઈસમોની શોધખોળ હાથ ધરી થરાના ભલગામ સિમ માંથી જુગાર રમતાં દસ ઈસમોને બનાસકાંઠા પોલીસે ઝડપી પાડયા છે જેમાં થરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એન જાડેજા અને ખાનગી રાહે બાતમી મળી રહેશે ભલગામની સીમમાં રહેતા દિલીપ ઠાકોર ના ખેતરમાં બનાવેલ ઢાળીયા ની પાછળ લીમડાના ઝાડ નીચે કેટલાક માણસો ભેગા કરી જુગાર રમવાનું ચાલુ છે તે બાતમી આધારે પીએન જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરા તેમજ સ્ટાફના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ રેડ કરતા દસ ઈસમો ને રંગેહાથ ઝડપી પાડયા હતા જેમાં ત્રણ જેવા ઈસમો નાસવામાં સફળ થયા હતા રેડ દરમિયાન પોલીસે 1લાખ 94 હજાર 720 રોકડ રકમ જપ્ત કરી કુલ મુદ્દામાલ 8 લાખ 94 હજાર 720 નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન
થરા પોલીસે ભલગામ સીમ માંથી જુગાર રમતા 10 ઈસમોને ઝડપી, 1લાખ 94 હજાર થી વધુ રોકડ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
