Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

ગૌસેવા અર્થે ટેટોડા ગૌશાળાને જલારામ મંદિર ડીસાના માધ્યમથી અર્પણ કરાઈ રૂ.12 લાખની માતબર રકમ

અમદાવાદ બાકરોલ પાંજરાપોળ ખાતે બિમાર ગાયો તેમજ વાછરડાંની હાલત અતિ દયનીય હોઈ ડીસા જલારામ મંદિર દ્રારા 300 વાછરડાં દતક લઈ તેના પાલનપોષણની જવાબદારી સાથે ટેટોડા ગૌશાળાને સુપ્રત કરવામાં આવેલ છે.આ અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા નિભાવ ખર્ચ પેટે રૂપિયા બાર લાખ અમદાવાદના ગૌસેવક હિતેશભાઈ ઠકકર મારફત જલારામ મંદિર ડીસાને મળતાં આ સંપૂર્ણ રકમ ટેટોડા ગૌશાળાના પૂજ્ય રામરતનજી મહારાજને પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વીરબાઈમા ના આશીર્વાદ સાથે સુપ્રત કરવામાં આવી હતી.આ પ્રેરણાદાયી અવસરે ગૌસેવકો સર્વ હિતેશભાઈ ઠ,મણીભાઈ શેઠ, શશીકાંતભાઈ ડી.ઠકકર, ભરતભાઈ ભાવિક,ભગવાનભાઈ બંધુ,નરેશભાઈ આચાર્ય,આનંદભાઈ પી.ઠકકર, આર.ડી.ઠકકર, મહેશભાઈ ઉડેચા,કમલેશભાઈ રાચ્છ,રાકેશભાઈ ઠકકર, ગફુલભાઈ દેસાઈ,નરેશભાઈ ઉડેચા,બળદેવભાઈ રાયકા,દેવચંદભાઈ એન.ઠકકર, નવીનભાઈ પ્રજાપતિ,નટુભાઈ લીંબાચીયા,દીલીપભાઈ રતાણી,મનુભાઈ પૂજારા,લાલાભાઈ ઠકકર, ઈશ્ર્વરભાઈ રાવળ,પિયુષભાઈ અખાણી,અમરતમામા,દિનેશભાઈ રાવળ સહિત ખૂબ મોટી સંખ્યામાં ગૌસેવકોએ હાજર રહી ટેટોડા ગૌશાળા પ્રત્યે વિશેષ ભાવ વ્યક્ત કરી વધારે મદદરૂપ થવાની લાગણી વ્યક્ત કરી હતી. જીલ્લા ગૌરક્ષા પ્રચારક ભગવાનભાઈ બંધુએ જણાવ્યું હતું કે ટેટોડા અને ભાભર એમ બેઉ ગૌશાળાઓ અત્યારે મોટા દેવા હેઠળ છે તેથી સૌ ગૌપ્રેમીઓ તાત્કાલિક મદદે આવે તે જરૂરી છે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: