Live Tue, Nov 10, 2026
Rajkot • 31°C Sunny

પાલનપુર ગંદકીનું સામ્રાજ્ય ફરી વળ્યું , આમ પ્રજા સહિત બાળકો પરેશાન

પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના વિસ્તારમાં કોર્પોરેટ ની બેદરકારીને કારણે સફાઈ પૂરતા પ્રમાણમાં ન થતા ગંદકીનું સામ્રાજ્ય ફરી વળ્યું હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા…વધુમાં વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર જિલ્લામાં વરસાદે  ધમાકેદાર એન્ટ્રી કરી છે અને પાણી પાણી જોવા મળી રહ્યા છે ત્યારે પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય ખદબદી ઉઠતા રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે અને લોકોના સ્વાસ્થને નુકસાન થાય તો જવાબદાર કોણ બીજી બાજુ સ્થાનિક લોકોને અવરજવર કરવામાં અને વિદ્યાર્થીઓને શાળામાં જવામાં પણ મુશ્કેલી થઈ રહી છે અને જાહેર માર્ગ ઉપર ગંદકીના કારણે ચાલી શકાય તેમ નથી ત્યારે બીજી બાજુ ચૂંટણીના સમયે કોર્પોરેટો ફક્ત મત લેવા આવે છે અને અત્યારે કોઈ પણ મત વિસ્તારના લોકોની સાર સંભાળ લેવા આવતું નથી જેથી સત્વરે આ વિસ્તારની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા મીડિયા સમક્ષ માંગ કરવામાં આવે છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: