બનાસકાંઠાના અમીરગઢ ના ગંગાસાગર પ્રાઈમ હોટેલ નજીક બકબંધી કરી દારૂ ભરેલ બ્રેઝા ઝડપી

અમીરગઢ ના ગંગાસાગર પ્રાઈમ હોટેલ નજીક બકબંધી કરી દારૂ ભરેલ બ્રેઝા ઝડપી ગાડી સહિત એક ઇસમની અટકાયત અમીરગઢ ના ગંગાસાગર પ્રાઈમ હોટેલ નજીક અમીરગઢ પોલીસ ને મળેલ બાતમી આધારે નાકાબંધી કરી બ્રેઝા ગાડી સહિત એક ઈસમ ની અટકાયત કરી મળતી માહિતી અનુસાર અમીરગઢ પોલીસને પોલીસ મહનીરિક્ષક મેથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ થતાં બનાસકાંઠા પાલનપુર પોલીસ અધિક્ષક અક્ષયરાજ સાહેબ નાઓએ વિદેશી દારૂની હેરફેર રોકી વધુ કેસો કરવાની સૂચન અનુસાર જે અન્યવે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો કુશલ ઓઝા સાહેબ ના માર્ગદર્શન હેઠલ એમ કે ઝાલા પો. ઇન્સ. અમીરગઢ ને મળેલ બાતમી આધારે પો સ્ટાફના માણસો સાથે ગંગાસાગર હોટેલ પ્રાઈમ પોઇન્ટ નજીક હાઇવે રોડ પર નાકાબંધી કરી વોચ તપાસ માં હતા દરમિયાન બાતમી વાળી ગ્રે કલરની ગાડી બ્રેઝા નંબર gj 01 RV 6943 આવતા પકડી તપાસ કરતા વચ્ચે ની શીટ માં તથા પાછળ ના ભાગે ભારતીય બનાવટની વિદેશી દારૂ ની અલગ અલગ બોટલ નંગ 722 કિ રૂ 1,22,300 તથા મો નંગ 1 કી રૂ 500 તથા રોકડ રકમ 400 તથા બ્રેઝા ગાડીની કી 500000 સાથે કુલ મુદ્દામાલ કી રૂ 6,26,800 સહિત આરોપી મહમદ સાજીદ નાસીર મહમંદ રહે અમદાવાદ બહેરામપુરા નારણદાસ ની ચાલી રાજા બેકરીની બાજુમાં અમદાવાદ શહેર વાળને વગર પાસ પરમીટની દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *