દાતા વિશ્રામ ગૃહ ની સામે આવેલા એક કોમ્પ્લેક્ષમાં આવેલી એક ટ્વીટ્સ નાસ્તા હાઉસની દુકાનમાં આગ લાગત અફરા તફરી દુકામમાં આગ લાગવાના કારણે દુકાન માલિખ ને મોટુ નુકશાન દુકાનમાં આગ ના કારણે દુકાન સામાન્ય બળીને ખાખ દાતા વિશ્રામ ગૃહ ની સામે આવેલા એક કોમ્પ્લેક્ષમાં આવેલી એક ટ્વીટ્સ નાસ્તા હાઉસની દુકાન માં વહેલી સવારે જ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો આગ લાગવાની સાથે જ સ્થાનિક લોકો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ આગે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સ્થાનિક લોકોએ સતત પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા ના પ્રયત્નો કર્યા બનાસકાંઠા જિલ્લાના દાતા વિશ્રામ ગૃહની સામે આવેલા એક કોમ્પલેક્ષની સ્વીટ નાસ્તા હાઉસની દુકાનમાં વહેલી સવારે અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી સ્થાનિક લોકોના દોડી પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટર ઘટના સ્થળ પર દોડી પહોંચ્યું હતું પરંતુ ત્યાર સુધી સ્વીટ્સ નાસ્તા હાઉસ ની દુકાનમાં લાગેલી આગના કારણે દુકાન માં પડેલો સંપૂર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો હતો