વાવ–થરાદ જિલ્લાનો વિધિવત શુભારંભ : સુશાસન, વિકાસ અને એકતાનો નવો અધ્યાય
વાવ–થરાદ જિલ્લાનો વિધિવત શુભારંભ : સુશાસન, વિકાસ અને એકતાનો નવો અધ્યાય
વાવ–થરાદ : સરહદી વિસ્તારમાં નાગરિકોની વર્ષો જૂની માંગણી આજે પૂર્ણ થઈ ગઈ છે. સુશાસન, વિકાસ અને…
ભાભર તાલુકાના મોતીસરી ગામમાં ગોગા મહારાજ મંદિરમાં ચોરી, ₹1.90 લાખનો મુદ્દામાલ ગાયબ
ભાભર તાલુકાના મોતીસરી ગામમાં ગોગા મહારાજના મંદિરમાં તસ્કરોએ ચોરીની ઘટના અંજામ આપી હતી. ગામ લોકોના જણાવ્યા…
વાવના ચૂવા ગામે યુવકની જાહેર ચોકમાં કરપીણ હત્યા, હત્યારાઓ ફરાર
વાવ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. દસ દિવસ અગાઉ બુકણા ગામે ખેતર…
થરાદ તાલુકાના ભલાસરા ગામે વ્યસનમુક્તિ માટે કડક નિર્ણય: દારૂ પીવા કે વેચવા પર ₹51,000 દંડ અને પોલીસ કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભલાસરા ગામે વ્યસનમુક્તિ તરફ એક મહત્વપૂર્ણ અને ઉદાહરણરૂપ પગલું લેવામાં આવ્યું છે.…
બનાસકાંઠા : ઉમરકોટમાં યુવતીને અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી, યુવક સામે ગંભીર આરોપ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં લગ્નથી ઈનકાર કરનાર એક યુવતી સામે યુવકે અશ્લીલ ફોટા વાયરલ…
રાજ્ય કક્ષાની “અસ્મિતા”-ખેલો ઇન્ડિયા યોગાસન લીગમાં ઋચા ત્રિવેદીને સુવર્ણ ચંદ્રક મળ્યો
ભાવનગરની 14 વર્ષીય ઋચા ત્રિવેદીએ રાજ્ય કક્ષાની “અસ્મિતા – ખેલો ઇન્ડિયા યોગાસન લીગ” સ્પર્ધામાં અંડર-18 કેટેગરીમાં…
મોરવાડા દુષ્કર્મ કેસ: દિયોદર કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો
દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે સુઈગામ તાલુકા મોરવાડા ગામે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર વિધર્મી ઇસમને 20…
સરહદી પંથકમાં મસમોટો જુગાર અડ્ડો? – શું પોલીસને ખબર છે કે પછી “ખિસ્સું ગરમ, આંખ નરમ”?
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં શોર્ટકટથી કમાણીની લાલચમાં અનેક યુવાનો અને પુખ્ત લોકો જુગાર જેવી ખતરનાક પ્રવૃતિમાં…
કચ્છ સરહદ વિસ્તારમાં 4.0 તીવ્રતાનો ભૂકંપ
કચ્છના સરહદી વિસ્તારોમાં ગત રાત્રે ભૂકંપના સતત બે આંચકાઓ અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ…
થરાદ પાસે નર્મદા કેનાલમાં નંદી પડી, ફાયર બ્રિગેડે લોડરની મદદથી બચાવ કામગીરી કરી
થરાદ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં નાગલા પુલ પાસે આજે એક નંદી પડી જતાં જીવ બચાવની દોડધામ…
નર્મદા કેનાલના સીપેજ અને ભારે વરસાદે નાગલા ગામમાં ભારે નુકસાન, 200 હેક્ટર જમીન જળબંબાકાર
થરાદ તાલુકાના નાગલા ગામમાં નર્મદા કેનાલના લાંબા સમયથી ચાલુ રહેલા સીપેજ અને છેલ્લા કેટલાંક દિવસોથી પડેલા…
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ ચાલુ કરવા…
ધાનેરા તાલુકામાં મેઘો ની મહેર: રેલ નદી ઓવરફ્લો, ખેડૂતોને પાક અને રહેણાંક મકાનનેનુકસાન
ધાનેરા : રાજુભાઈ જોષી ધાનેરા તાલુકામાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે રેલ નદીમાં…
બનાસકાંઠામાં રેડ એલર્ટ પછી ધોધમાર વરસાદ: ધાનેરા છ ઈંચ પાણીમાં ગરકાવ, રેલ નદી બે કાંઠે વહેતી
ધાનેરા : રાજુભાઈ જોષી હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માટે જાહેર કરવામાં આવેલા આગાહીમાં 3 જુલાઈના…
સમરસતાનો જીવંત દાખલો: વાવ તાલુકાના ચોટીલ ગ્રામ પંચાયત બિનહરીફ સમરસ જાહેર
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યભરની વિવિધ ગ્રામપંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી જાહેર…
વાવ તાલુકામાં ગ્રામપંચાયત ચુંટણી માટે તડામાર તૈયારી : ૫૩૦થી વધુ મતદાન કર્મચારીઓને અપાઈ ખાસ તાલીમ
આગામી 22 જૂન, 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ…
ચુંટણી પહેલાં સમરસતાની ઝલક: વાવ તાલુકાની વજીયાસરા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ જાહેર
બનાસકાંઠા જિલ્લામાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામપંચાયતોની ચુંટણીને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પણ ચુંટણી…
ભારતની મોટી છલાંગ: જાપાનને પાછળ છોડી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
ભારત જાપાનને પાછળ છોડીને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું મે 2025 માં, ભારત વિશ્વની ચોથી સૌથી…
વડોદરામાં નશામાં ધૂત PSIનો અકસ્માત: દારૂની બોટલો સાથે ઝડપાયો
વડોદરા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટનામાં નર્મદા જિલ્લાના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા PSI વાય. એચ. પઢિયારે નશાની…
“ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય સરકારે સિંચાઈ કામોને આપ્યું પ્રાધાન્ય: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા”
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા…
“અંબાજી યાત્રાધામમાં જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને રૂ. ૫.૩૧ લાખના સોનાના કુંડળ અર્પણ”
શક્તિપીઠ શ્રી આરાસુરી અંબાજી યાત્રાધામે આજે તા. ૨૩ મે, ૨૦૨૫ ના રોજ માતાજીના શૃંગાર માટે રૂ.…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકની અધ્યક્ષતા કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ વર્ષની…
ભારતે UNSCમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું છે કે, ભારતે સરહદ પાર પાકિસ્તાન…
ભાભર હરીધામ ગૌશાળા સંચાલકો નું સંમેલન યોજાયું ,હજારો ગૌ ભક્તો જોડાયા,સરકાર ને ૭ દીવસ નું અલ્ટીમેટમ અપાયું
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 – 23 ના બજેટમાં ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ. પાંચસો કરોડ…
વાવ ના માડકાના વતની વિજય પારેગીને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ મળ્યો
ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોએ કરેલ શૈક્ષણિક અને સામાજિક કાર્યોને બિરદાવવા માટે શિક્ષક દિન પર સન્માનવામાં આવે…
ભાભર લાડુલા પ્રા. શાળાના આચાર્ય રમીલાબેન મકવાણાને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત
બનાસકાંઠા જિલ્લાના ભાભર લાડુલા પ્રા. શાળાના આચાર્ય રમીલાબેન મકવાણાને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત ગામમાં…
શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું
દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ દાસુન શનાકાની…
સુરેશ રૈનાએ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી,ચેન્નાઇ સુપર કિંગ્સના ચાહકો થયા ભાવુક
ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ઇન્ટરનેશનલ ક્રિકેટ માંથી નિવૃત્તિ જાહેર કરી છે અને ipl માં પણ સુરેશ…
ફરી એકવાર હક્ક માટે થઈ રહેલું આંદોલન ચૂંટણી પહેલા સરકાર માટે માથાનો દુખાવો બનશે,આંદોલન સમેટવા 5 મંત્રીઓની કમિટી રચાઈ
ચૂંટણી પહેલા ગુજરાતમાં ચાલતા આંદોલનોનો નિવેડો લાવવાના હેતુસર સરકાર હરકતમાં આવી છે અને જીતુ વાઘાણી, હર્ષ…
પાટણ સહિતઅલગ અલગ જિલ્લામાં ભૂંડ પકડવાના બહાને રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ
પાટણ સહિતઅલગ અલગ જિલ્લામાં ભૂંડ પકડવાના બહાને રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ પાટણ…
લ્યો કરી વાત ! હવે પાછળની સીટ પર પણ સીટ બેલ્ટ બાંધવો પડશે, બેલ્ટ નહિ બાંધ્યો હોય તો દંડ વસુલાશે
ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના નિધન માદ મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ગાડીમાં…
ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ બની તેજ – 5 રાજ્યોના કાર્યકરો ગુજરાતમાં આવશે, બે રાજ્યોના કાર્યકરોની બેઠક મળશે
ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તૈયારીઓ પ્રચારથી લઈને રણનિતી બનાવવા મામલે તેજ કરવામાં આવી છે. ત્યારે 5…
કોંગ્રેસની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી શરૂ થશે, પાંચ મહિનામાં 3570 કિમિ યાત્રા કરશે
કોંગ્રેસ આવતીકાલે કન્યાકુમારીમાં એક મેગા રેલીમાં તેમની 3570 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા શરૂ કરશે. કોંગ્રેસનું…
રાહુલ ગાંધીની શીખ લીધા બાદ કોંગ્રેસના નેતાઓની વિધાનસભા ચૂંટણીલક્ષી કોંગ્રેસ પ્રભારી અધ્યક્ષતામાં બેઠક
રાહુલ ગાંધીનો ગઈકાલે ગુજરાત પ્રવાસ યોજાયો હતો ત્યારે રાહુલ ગાંધીએ મહત્વની બેઠક યોજી હતી. ત્યારે આગામી…
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારને અનેક પડકારોનો સામનો કરવો પડશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ વિવિધ આંદોલન વધી રહ્યા છે.…
વાવ ની ગોલગામ PHC ની આશા વર્કરો એ આવેદન પાઠવી, અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા
ગુજરાત માં આરોગ્ય વિભાગમાં પાયાની કામગીરી કરનારા આશા વર્કર બહેનોનું ઇન્સેન્ટીવ પ્રથા જેવી શોષણ ભરી પ્રથાથી…
બનાસકાંઠા ના વાવ ખાતે જીલણી અગીયારસ શોભાયાત્રા યોજાઈ,હજારો ભક્તો જોડાયા
બનાસકાંઠા ના વાવ ખાતે તા.06/09/2022 ના રોજ ભાદરવી જીલણી અગીયારસ અવસરે અનોખી રીતે ઠાકોરજીને સ્નાન કરાવી…
કોંગ્રેસ ને તૂટતી અટકાવવા વિધાનસભા ચૂંટણીમાં યુવાઓ અને મહીલાઓને ટિકિટ વધારે આપવાનો નિર્ણય કર્યો
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે.આવનારી વિધાનસભા ચૂંટણી માટે…
વાવ ઢીમા હાઈવે પર ઇકો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, બાઈક સવાર યુવકો સારવાર અર્થે ખસેડાયા
બનાસકાંઠા માં માર્ગ અકસ્માતો ની ધટના માં ચિંતા જનક વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક…
ગુજરાતમાં શહેર તેમજ ગામના જાહેર માર્ગો પર રાજકીય પાર્ટીના ઝંડા અને બેનરોથી લોકો ત્રસ્ત
ચૂંટણી નજીક આવતા જ દરેક રાજકીય પાર્ટી ઝંડા અને બેનરોમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરીને શહેર તેમજ…
ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ
ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ…