બનાસકાંઠા બીજેપી જીલ્લા અધ્યક્ષશ્રી ગુમાનસિંહ ચૌહાણ સાહેબની સુચના અને માર્ગદર્શન તથા પ્રભારીશ્રીઓ નંદાજી ઠાકોર – શ્રી સુરેશભાઈ શાહ તેમજ જિલ્લાના મહામંત્રીશ્રીઓ તથા સુઈગામ મંડલ પ્રભારીશ્રી દશરથસિંહ સોલંકી અને શ્રી વિનોદભાઈ પટેલ તેમજ મંડળના પ્રમુખ – મહામંત્રીઓ સાથે પરામર્શ કરી મંડલ મહિલા મોરચાના ના હોદ્દેદારો ની નિમણુક કરવામાં આવી હતી જેમાં સુઈગામ મહિલા મોરચા ના મંત્રી પદે વિમુબેન રમેશભાઈ રાજપૂત વરણી કરાઈ છે સુઈગામ મહિલા મોરચા ની વરણી ને લઇ ને સમગ્ર સરહદી પંથક માં ચોતરફ થી આવકાર મળી રહ્યો છે ..