લાઇવ મંગળ, ઓક્ટોબર 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ યુવા ભાજપ ના પ્રમુખ ની સરાહનીય કામગીરી..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ (ધ્રુપલ જયસ્વાલ)

સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ ખાતે અંદાજે ૩ માસ થી વાવ નવા બસસ્ટેન્ડ પાસે એક મોટો ભૂવો પડ્યો હતો જેમાં અવર જવર લોકો ને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. બીજીબાજુ ભુવા માં પાણી ભરાવા ના કારણે ભારે ગંદગી અને રોગચાળો ફેલાવો થવાની ભીતિ સેવાઈ રહી હતી આ મુદ્દે વારંવાર સરકારી તંત્ર ને રજૂઆત કરવા છતાં પણ તેનું કામગીરી કરવામાં આવતી ના હોવાના કારણે  વાવ તાલુકા ના લોકો દ્વારા આ સમગ્ર બાબતે વાવ તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ ભરતભાઈ સોઢા (દીપાસરા) ને રજૂઆત કરી હતી.અને વાવ તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ ભરતભાઈ સોઢા (દીપાસરા) સ્વ ખર્ચે બસસ્ટેન્ડ આગળ પડેલ ભુવા માં પુરાણ કરી લોકો ને પડતી હાલાકી નો નીવડો લાવ્યો હતો .આ સમગ્ર મામલે યુવા ભાજપ ના પ્રમુખ ભરતભાઈ સોઢા (દીપાસરા) ની કામગીરી ને વાવ ના ગ્રામ જનો એ બિરદાવી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • ઓગસ્ટ 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • એપ્રિલ 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
ગુજરાત • માર્ચ 29, 2026

નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ

નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાત • ફેબ્રુવારી 11, 2026

સંસદમાં બજેટ 2026-27 પર તીખી ટકરાવ: AI, રોજગાર અને વિકાસ મોડેલ મુદ્દે ઘમાસાણ

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 અંગે સંસદમાં ફરી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (કાર્યાલય અને સંપર્ક)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ આર.એન.આઈ. / નોંધણી: