બનાસડેરી ની ચુંટણી નું જાહેરનામું બહાર પડી ગયું છે ત્યારે ચુંટણી અનુસંધાને વાવ તાલુકા ના ડિરેક્ટર તરીકે મોરીખા ગામના વતની રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી ની વાવ તાલુકા ના 68 મંડળીઓ પૈકી અડસઠે અડસઠ ચેરમેનો એ હાજર રહી ખુલ્લું સમર્થન આપી બનાસડેરી ના ચેરમેન મા.શંકરભાઈ ચૌધરી સાહેબ ની પ્રેરક ઉપસ્થિત માં સર્વાનુમતે ઉમેદવાર તરીકે જાહેર કર્યા ,
તમામ ચેરમેનો એ જીતની બાહેધરી આપી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો,
વાવ તાલુકા ના ડિરેક્ટર તરીકે રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી ની બિનહરીફ વરણી થાય એવી પુરેપુરી શક્યતા છે,
વાવ તાલુકા ના ડિરેક્ટર તરીકે રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી ની બિનહરીફ વરણી થાય એવી પુરેપુરી શક્યતા છે,
Related News Stories
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
સંસદમાં બજેટ 2026-27 પર તીખી ટકરાવ: AI, રોજગાર અને વિકાસ મોડેલ મુદ્દે ઘમાસાણ
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 અંગે સંસદમાં ફરી...
