ગુજરાત માં આવનાર ૨૦૨૨ ની ચુંટણી ને લઈને ગુજરાત કોંગ્રેસ તેમજ જીલ્લા કોંગ્રેસ દ્વારા ગામડાઓ ના પ્રવાસ થકી વાવ સુઈગામ તેમજ ભાભર તાલુકા સમિતિ ની ઉત્તર ગુજરાત ના પ્રભારી વીરેન્દ્ર સિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક બોલાવી હતી .ચાઈ પે ચર્ચા સાથે પાર્ટી ના કાર્યકરો તેમજ હોદ્દેદારો સાથે સંગઠન ને વધુ મજબુત બનાવવા તેમજ સ્થાનિક નવું માળખું બનાવવા તાલુકા સમિતિ ઓ માં વિસ્તૃત સંવાદ કર્યો હતો.વધુ માં બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ ભરતસિંહ વાઘેલા દ્વારા આવનાર સમાય માં વાવ વિધાનસભા થી લઈને માં અંબાજી સુધી પદ યાત્રા યોજાવાની છે તેમ જણાવ્યું હતું . આ કાર્યક્રમ માં બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા,વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ,કે.પી ગઢવી .પૂર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ અમીરામભાઈ આશલ ,ભચાભાઈ આહીર,તાલુકા સમિતિ પ્રમુખ વાવ નરસેંગ ભાઈ સોલંકી ,તેમજ પૂર્વ તાલુકા સમિતિ ના પ્રમુખ સુરેશભાઈ ત્રિવેદી સહિત વાવ વિધાનસભા ના પ્રમુખ વિક્રમ સેગલ સહીત પાર્ટી ના કાર્યકરો હાજર રહ્યા હતા
વાવ : ચાઈ પે ચર્ચા ના સંદર્ભે વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી બેઠક યોજાઈ
Related News Stories
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
