યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
બનાસકાંઠા સુઈગામ ના નડાબેટ ખાતે તારીખ 20.09.2021 ના નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના મંદિર બાજુમાં વાવ વિધાનસભા ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોરની 5 લાખ ની ગ્રાન્ટ માંથી પક્ષીઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે કાર્યક્રમ માં ગેનીબેન ઠાકોર થરાદ ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપુત , જલોયા સરપંચ થાનાજી સૂઇગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દુદાજી રાજપુત સિનિયર એડવોકેટ કે પી ગઢવી ડેલીકેટ રામસંગજી રાજપુત,દિનેશ ડોડીયા તેમજ કોંગ્રેસના કાર્યકરો સાથે રહી પક્ષીઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું