યે હૈ ન્યૂઝ ઇન્ડિયા એ બનાસકાંઠા જીલ્લા નું વિશ્વનીય ડીઝીટલ પ્લેટફોર્મ છે.આ પ્લેટફોર્મ માધ્યમ થકી બનાસકાંઠા જીલ્લા તેમજ અંતરિયાળ અને સરહદી તાલુકા તેમજ ગામડા ઓ ના સમાચાર ગુજરાત ની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં પ્રકાશિત કરવામાં આવે છે જેમાં આ ચેનલ અને વેબ ન્યુઝ પોર્ટલ બનાસકાંઠા અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને લેટેસ્ટ ન્યુજ થી અપડેટ રાખે છે.આ પ્લેટફોર્મ ના પ્રોપરાઈટ કલાલ ધ્રુપલકુમાર હસમુખભાઈ છે જેઓ આ ચેનલ ના મેનેઝીંગ ડાયરેકટર તરીકે કામગીરી કરે છે અમારો ચિહ્ન તેમજ નામ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે.આ પ્લેટફોર્મ ની શરૂઆત ૨૦૨૦ માં કરવામાં આવી હતી અને આજ સુધી ૨૦ લાખ થી પણ વધુ લોકો એ પ્લેટફોમ ની મુલાકાત લીધી છે બનાસકાંઠા જિલ્લાનું સૌથી વિશ્વસનીય અને ડીઝીટલ મીડિયા નું પ્લેટફોર્મ અને સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.
તમે પણ અમારી ડીઝીટલ મીડિયા ના પ્લેટફોમ ની મુલાકાત લોકો તેવી આશા સહ….!