પોલીસકર્મીઓના સમર્થનમાં પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યુ

સુઈગામ તાલુકાના રાષ્ટ્રીય કરણી સેનાના હૉદૅદારૉ અનૅ  કાર્યકર્તાઑ  દ્રારા આજ રૉજ પ્રાત કલૅકટર નૅ હાલમા ચાલી રહૅલા પોલીસ કર્મીઓના ગ્રેડ પે ના મામલમાં  સમર્થન આપી  આવૅદન પત્ર આપવામા આવ્યુ હતુ અનૅ સુઈગામ ત્રણ રસ્તા પર વિરૉધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ પોલિસ  તંત્રમા ફરજ બજાવતા પોલિસ કર્મચારીઑની જૅ માગણીઑ છૅ તૅનૅ સ્વીકારવામા આવૅ અનૅ પૉલિસતંત્રના કર્મચારીઑનૅ પુરતૉ ન્યાય આપવામા આવૅ તૅવી માગણી કરવામા આવી હતી રાષ્ટ્રીય રાજપુત કરણીસૅના અનૅ સમસ્ત સુઈગામ તાલુકાના દરૅક નાગરીકૉ   દ્રારા પણ હાઇવે ચક્રા જામ કરી સરકાર ના વિરુધ માં સુત્રોચાર કરવામાં આવ્યા અને  પોલીસ કર્મીઓને સર્મથન આપવામાં આવ્યુ હતુ  

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version