લાઇવ મંગળ, ઓક્ટોબર 6, 2026
Rajkot • 31°C Sunny

પાટણના હારીજ તાલુકાના અડીયામાં યુવક પર થયેલા હુમલાના કેસમાં 4 શખ્સોને પોલીસે ઝડપી પડ્યા

પાટણના હારીજ તાલુકાના અડીયામાં યુવક પર થયેલા હુમલાના કેસમાં 4 શખ્સોને પોલીસે ઝડપી પડ્યા હારીજ તાલુકાના અડીયા ગામે દુધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની અમાસ અને ભાદરવા સુદ એકમે ભવ્ય મેળો ભરાયો હતો જે મેળાના બીજા દિવસ રવિવારના રોજ મેળામાં સ્વયંસેવક તરીકેની ફરજ બજાવતા આયોજન કરતાં યુવાન સ્વયંમ સેવક પર કોઈ અજાણ્યા ઈશખ્સોએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જે કેસમાં 4 શખ્સો હારીજ પોલીસે ઝડપી પડ્યા છે 10 થી 12 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી હારીજ પી.એસ.આઈ.આર.કે.પટેલના જણાવ્યા મુજબ અડીયામાં યુવાન પર થયેલા હુમલા સંદર્ભે અડિયા ગામે મેળામાં છરી વડે ઈજાઓ તથા મારામારી કરનાર અજાણ્યા 10 થી 12 ઈસમો વિરૂદ્ધ હારીજ પોલીસ સ્ટેશન રાયોટિંગ અને ગંભીર ઈજાઓ કરવા બાબતનો ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન હારીજ પોલીસ દ્વારા 4 આરોપીઓ પ્રહલાદ લિલાજી ઠાકોર , વજેસંગ જેસંગજી ઠાકોર , અજયજી વાઘાજી ઠાકોર અને સંજયજી લક્ષ્મણજી ઠાકોર . એમ ચાર શખ્સોને હાલમાં પકડી લાવવામાં આવ્યા છે જે ફરિયાદીની ઓળખ પરેડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવે છે અન્ય આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે જે અંતર્ગત યુવાને 10 થી 12 અજાણ્યા શખ્સો વિરુદ્ધ હારિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • ઓક્ટોબર 4, 2026

ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
ગુજરાત • મે 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
ગુજરાત • માર્ચ 29, 2026

નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ

નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (કાર્યાલય અને સંપર્ક)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ આર.એન.આઈ. / નોંધણી: