યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
બનાસકાંઠા ના વાવ તાલુકા વધુ એક વિષય ચર્ચામાં જોવા મળી રહ્યો છે જેમાં ઓફિસ ટાઈમ માં વાવ તાલુકા પંચાયત ના ગેટ ને તાળું મારી ગેટ બંધ કરવામાં આવી રહ્યો છે .જેમાં ધીમે ધીમે સાંજ થતાંજ ઓફિસ ટાઇમ પૂરો તથા આ અધિકારી ઓ પોતાના ઘરે જતા રહે છે જેમાં સાંજ થતાં જ તાલુકા પંચાયત ના ગેટ ને ખુલ્લો મુકવામાં આવી રહ્યો છે જે આપ વિડિઓ માં જોઈ શકો છો શુ આવો નિયમ અરજ દારો માટે બનાવ્યો છે ? જયારે તાલુકા ના લોકો ને કઈક ના કઈક કામ માટે વાવ તાલુકા પંચાયત ની મુલાકાતે આવતા હોય છે .જેમાં વિવિધ બાબતો લઇ જેવી કે તલાટી શ્રી ઓ નો સિક્કા કરવા તથા સરપંચો ની મુલાકાતે કે જાતી નો દાખલો કે આવક નો દાખલો લેવા તાલુકા પંચાયતે આવતા હોય છે .જેમાં તાલુકા પંચાયત ના ગેટ તાળું હોવાના કારણે તાલુકા પંચાયત ની આગળ ટ્રાફિક ની સમસ્યાઓ ઉભી થઇ રહી છે .જેમાં સાંજ ના સમયે તાલુકા પંચાયત નો કોઈ રાણીધની ના હોવાના કારણે દરવાજા ખુલલ્લા મુકવામાં આવ્યા છે અને લોકમુખે ચર્ચા માં છે કે સાંજ થતા તાલુકા પંચાયત ની અંદર કોઈ કડદા થતા હોવા ની ચર્ચા ઓ વાયુવેગે પ્રસરી રહી છે .જે મુદ્દે ટી ડી ઓ આ બાબત ને ધ્યાને લઈ લોકો ને પડતી હાલાકી નેઅને પડતી મુશ્કેલી ઓ ને ધ્યાન માં લે તેવું તાલુકા ની પ્રજા ની માંગણી છે