સરહદી બનાસકાંઠા ના વાવ ના મહારાણા પ્રતાપ ચોક ખાતે લગ્ન પ્રસંગ ની ખરીદી કરતા એક મહિલા ની નાક વીંટી ખેચી જતા ચોર ને પકડી પાડી પોલીસ સ્ટેશન હવાલે કરાયો છે જાણવા મળતી માહિતી અનુસાર વાવ ખાતે લગ્ન પ્રસંગ ની ખરીદી કરતા રછુબેન ખોડાભાઈ રબારી પાસે દારૂ પીધેલ હાલત માં ઠાકોર મફાભાઈ રાણાભાઇ એ મહિલા ના નાક માં રહેલ નાક ની વીંટી ખેચી ભાગવાની કોશિશ કરતા પડી જતા ચોર ઘવાયો હતો તે દરમિયાન લોકો દવારા આ ચોર ને પકડવામાં આવ્યો છે તે બાદ વાવ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા વાવ પોલીસ ધટના સ્થળે આવી પહોચી વાવ ના લોકોએ ચોર ને પોલીસ હવાલે કરાયો હતો . જે બાદ રછુબેન ના પતિ ખોડાભાઈ રબારી તેમજ ગામ ના લોકો પોલીસ સ્ટેશન પહોચી અરજી આપી હતી.જે બાદ પોલીસે પ્રોહીબેશન ગુન્હો નોધતા પોલીસ ની કામગીરી સામે પ્રશ્નો ઉઠવા પામ્યા છે ..
વાવ ચોર પકડાયો કે દારૂડિયો ,પોલીસ ની કામગીરી પર અનેક સવાલો
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#થરાદ વાવ ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#વાવ#વાવ તાલુકા ના સમાચાર#વાવ થરાદ ના સમાચાર#વાવ થરાદ ના સમાચારો#વાવ ના ગામડા ઓ ના સમાચાર#વાવ ના સમાચાર#વાવ સુઈગામ ના સમાચાર#વાવ સુઈગામ હાઈવે
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
