બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા ના નડાબેટ મુકામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રાજુલા વિધાનસભા સીટ ના ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને વાવ વિધાનસભા ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર થરાદ વિધાનસભા ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પ્રદેશ મહામંત્રી ભચાભાઈ આહીર જિલ્લા ડેલીગેટ ,જગદીશભાઈ ઠાકોર અગ્રણી રમેશભાઈ દેસાઈ પાટણ જિલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ વિનોદ ઠાકોર અને કે.પી ગઢવી સહીત સ્થાનિક આગેવાનો સાથે કાર્યકરો સાથે શ્રી નડેશ્વરી માતાજી ના દર્શન કરી આશીર્વાદ લીધા અને ભારત પાકિસ્તાન બોર્ડર પણ નિહાળી હતી
ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ નડાબેટ ની મુલાકાતે
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
