Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

શું આગામી વિધાનસભા માં રાષ્ટ્રીય કરણી સેના ચૂંટણી લડશે ,વધુ વિગત વાંચો

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા હાલમાં ગુજરાતના જિલ્લાઓ તાલુકાઓ અને ગામડાઓમાં પ્રવાસ કરી સમિતિનું ગઠન કરી કરણી સેના દ્વારા સમાજને સંગઠિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે આજે શક્તિ કલયુગે આ લોકશાહીમાં સમાજ રાજકીય વ્યવસાયિક શૈક્ષણિક રોજગાર લક્ષી હોય આ તમામ ક્ષેત્રમાં આગળ વધવા માટે ખાસ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મોટાભાગે સમાજમાં લોકો અલગ-અલગ રસ્તાઓ અપનાવી રહ્યા છે ત્યારે સમાજના લોકો એકઠા થાય અને રાજપૂત કરણી સેના અન્ય સમાજની જેમ આગળ વધે તે માટે ખાસ રાજ શેખાવત દ્વારા આ યાત્રા હાલમાં ગુજરાતના તમામ તાલુકાઓમાં ફરી અને લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે ત્યારે આજે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત પોતાની યાત્રા લઈ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા હતા. જ્યાં ડીસા કરણી સેના ના કાર્યકર્તાઓ દ્વારા મોટી રેલી કાઢવામાં આવી હતી જે બાદ રામેશ્વર મંદિર ખાતે યોજાયેલી સભામાં રાષ્ટ્રીય કરણીસેના ના અધ્યક્ષ રાજ શેખાવત એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે દરેક સમાજ પોતાના હકની લડાઈ માટે રાજકીય ક્ષેત્રે આગળ વધી રહી છે.ત્યારે આવનારી વિધાનસભામાં પણ રાજપૂત કરણી સેના ના જે પણ વિસ્તારોમાં નામના મેળવતા કાર્યકર્તાઓ હશે તે તમામ કાર્યકર્તાઓ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે અને કરણી સેના તેને તમામ પ્રકારની મદદ માટે ઉતરશે

Tags: ##suigam##VAV##બનાસકાંઠા#આજ ના સમાચાર ડીસા ના#ગુજરાત#ડીસા#ડીસા તાલુકા ના સમાચાર#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા ના સમાચાર કાલના#ડીસા ના સમાચાર પાણીના#ડીસા માર્કેટ ના આજના ભાવ#ડીસા સીટી#પાલનપુર ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: