Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ ના માડકાના વતની વિજય પારેગીને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ મળ્યો

ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોએ કરેલ શૈક્ષણિક અને સામાજિક કાર્યોને બિરદાવવા માટે શિક્ષક દિન પર સન્માનવામાં આવે છે. વર્ષ-૨૦૨૨નો મહેસાણા જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક સન્માન કાર્યક્રમ કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને પાટણ સંસદસભ્ય ભરતસિંહ ડાભી, રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ખેરવા ખાતેની ગણપત યુનિવર્સિટીમાં યોજાયો હતો. જેમાં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે વિશેષ પ્રદાન બદલ વાવ તાલુકાના માડકા ગામના વતની અને ઊંઝા તાલુકામાં શંકરપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિજય પારેગીને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક ઍવોર્ડથી સન્માનિત કરાયા છે. વિજયભાઈ સાથે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બેસ્ટ ટીચર તરીકે મારું સન્માન થયું છે ત્યારે એનો આનંદ અને ગૌરવ તો હોય જ, પણ એટલું ચોકક્સ કહીશ કે કલાના કસબીઓ એવા શિક્ષકોના પ્રતિનિધિનું આ સન્માન છે. આ સન્માનથી મારી જવાબદારી વધે છે. આગળ તેમણે કહ્યું કે, ભારતીય સમાજમાં સામાજિક જાગૃત્તિની સાથે સાથે દેશના ભાવિ નાગરિકોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહી એમનું જીવન સાર્થક થાય એવું મૂલ્ય શિક્ષણ આપતો રહીશ. વિજયભાઈએ કુંટુંબ-પરિવાર અને સમાજની સાથે સાથે સમગ્ર સરહદી પંથકનું નામ રોશન કર્યું છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: