બનાસકાંઠા જિલ્લાના ભાભર લાડુલા પ્રા. શાળાના આચાર્ય રમીલાબેન મકવાણાને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત ગામમાં હવાડો, ચબૂતરા, વિધવા મહિલાઓને વિધવા સહાય અપાવવામાં મહત્વનું યોગદાન રમીલાબેન આચાર્ય આપ્યું છે 5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષકો માટે જ ગૌરવનો દિવસ નહી, પરંતુ સમગ્ર લોકોનો પ્રેરણાસ્ત્રોત દિવસ ગણાય છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના લાડુલા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નગવાડા ગામના વતની રમીલાબેન ડી. મકવાણાને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ટ્રોફી, શાલ અને રોકડ પુરસ્કાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલા તથા તથા શિક્ષણ સચિવ ર્ડા. વિનોદ રાવ અને શિક્ષણના વરિષ્ઠ અધિકારીઓ અને શિક્ષણપ્રેમીઓની વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં અમદાવાદ પાલડી ટાગોરહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભાભર લાડુલા પ્રા. શાળાના આચાર્ય રમીલાબેન મકવાણાને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
