બનાસકાંઠા ના સરહદી વાવ તાલુકા પંચાયત ખાતે સરપંચ એસોસિએશન દ્વારા વિસ્તૃત મીટીંગ કરવામાં આવી હતી .જે પ્રસંગે તાલુકા ના સરપંચો હાજર રહ્યા હતા .જેમાં વાવ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા નવા નિયુક્ત થયેલા વાવ તાલુકા વિકાસ અધિકારી બી .જી .રાજપૂત સાહેબ નું સાલ ઓઢાડી અને સાફો પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું
વાવ તાલુકા પંચાયત ખાતે સરપંચ એસોસિએશન દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો ….
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
