સરહદી બનાસકાંઠા જિલ્લા ના વાવ તાલુકા મથકે વારંવાર વીજ કાપ કરવામાં આવતા લોકો ત્રાહિ મામ પોકારી ગયા છે.જેથી વાવ શહેર ની પ્રજા તેમજ વીજ કનેક્શન દ્વારા ચાલતા ઉદ્યોગો ને ભારે હાલાકી તેમજ આર્થિક નુકશાન થતું હોય છે ઉલ્લેખનીય છે ગામડા ઓ માંથી આવતા કારીગરો નો મુખ્યત્વે હીરા ઉદ્યોગ થી સંકળાયેલા છે જેથી 100 રૂ થી વધુ રૂપિયા ખર્ચી ને કામે આવતા હોય છે. અને કામે પહોંચતા લાઈટ કાપ હોવાના કારણે ઘરના પણ મુકવા પડે છે જેવી સમસ્યાઓ ને લઈને વાવ હીરા ઉદ્યોગ તેમજ શહેર ના લોકો દ્વારા વાવ ખાતે આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપની ની ઓફિસે જાઈ હોબાળો મચાવ્યો હતો.ત્યારબાદ આવેદન પાઠવી તાકીદ કરતા જણાવ્યું હતું કે વારંવાર ખોટી રીતે વીજ કનેક્શન કાપી હેરાન કરવામાં ના આવે નહીંતર સમગ્ર વાવ શહેરમાં ચાલતા હીરા નું કામ કરતા કારીગરો આપની કચેરી એ ભૂખ હડતાળ ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
વાવ વીજળી કાપ ને લઈને આવેદન પત્ર પાઠવ્યું..
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
