સુઇગામ તાલુકા ના જેલાણા જગતપુરી ગૌશાળા સેવા ટ્રસ્ટ સહિત તાલુકાન ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વારા સુઈગામ મામલતદાર કચેરી એ આવેદનપત્ર આપ્યું હતું . વર્ષ ૨૦૨૧ -૨૨ માં સરકાર દ્વારા 500 કરોડ રૂપિયા ઘાસચારા ની સહાયની જાહેરાત કરાઈ હતી પણ સરકાર તરફથી જાહેરાત બાદ કોઈપણ ગૌ વંશજો માટે દાન આપવા માં ધટાડો થતા પશુ ધન ને નિભાવ વા મુશ્કેલ બની ગયા છે જયારે સરકારી સહાયના સહારે ચાલતી ગૌશાળાઓની ગૌવંશ સહિતના પશુધનની હાલત ખૂબ જ ગંભીર બની છે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ના છૂટકે પશુઓને ગૌશાળામાંથી છૂટા મૂકી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે
સુઈગામ તાલુકા ગૌ શાળા ના સંચાલકો એ આપ્યું આવેદન પત્ર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
