બનાસકાંઠા જીલ્લા ના પોલીસ અધિક્ષક અક્ષય રાજ , તથા પુજા યાદવ , મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓ તથા ડી.વી.ડોડીયા , પોલીસ ઇન્સપેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશનનાઓએ વાવ પોલીસ સ્ટેશન બળાત્કાર તથા પોક્સો એક્ટ કલમ ૪,૬,૮ તથા આઈ.ટી. એક્ટ કલમ ૬૭,૬૭ – એ . મુજબના ગુના કામેના નાસતા ફરતા આરોપી કિરણભાઈ ભુરાભાઈ પટેલ સપ્રેડા વાળાઓને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે , એલ.એસ.દેસાઇ , પોલીસ સબ.ઇન્સપેકટર વાવ પો.સ્ટે.નાઓને બાતમી હકિકત મળતા જે સ્ટાફના માણસો સાથે આરોપી કિરણભાઈ ભુરાભાઈ પટેલ રહે- સપ્રેડા મળી આવતા તેને હસ્તગત કરી આરોપી વિરૂધ્ધ આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.ઉલ્લેખનીય છે કે બે આરોપી અગાઉ પકડાઈ ગયેલ હોઈ ત્રણ નરાધમો ને પકડી પાડી કાયદેશર ની કાર્યવાહી હાથધરવામાં આવી છે
બળાત્કાર ના આરોપી પકડી પાડતી વાવ પોલીસ
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
