સરહદી વાવ,થરાદ સહિત સુઈગામ પંથકમાં લમ્પી વાયરસે પગપેસરો કરતાં અનેક પશુઓ રોગનો ભોગ બન્યા છે ત્યારે સરહદી વિસ્તારનાં ગૌપ્રેમી યુવાનોએ ગૌમાતા માટે દેશી આયુર્વેદિક લાડુઓ બનાવી ગાયોને ખવડાવી જીવતદાન આપી રહ્યાં છે.લમ્પી વાયરસને કારણે ગાયો સહિત પશુઓ રોગનાં ચક્કરમાં હોમાઈ મરી રહ્યાં છે. ત્યારે યુવાનો દ્વારા હજારો રૂપિયાનો ખર્ચે ગાયોને બચાવવા માટે પ્રયત્નો થઈ રહ્યાં છે.ત્યારે વાવનાં ,ખીમાણાવાસ,સોલંકીવાસ,ગોલગામ,વાંઢીયાવાસ,સહિત,ઢીમા,તખતપુરા(રામઆશરા)નીગૌશાળામાં,તેમજ, કોળાવા,પાનેસડા સહીત અનેક ગામો ના યુવાનો ગૌધનને બચાવવા માટે યુવાનોએ સ્વખર્ચે સમગ્ર તાલુકામાં મુહિમ ઉપાડી છે.છેલ્લા સાત દિવસ સતત યુવાનો રાત દિવસ ત્રણ દિવસથી સતત વરસતા વરસાદમાં પણ લાડુઓ ખવડાવી રહ્યાં છે.
વાવ તાલુકા ના ગૌ ધન ને બચાવવા યુવાનો ની મુહિમ
Related News Stories
वेदला गाँव, थराड़ में झूले की रस्सी गले में फँसने से एक बच्चे की दुखद मौत | सीसीटीवी फुटेज वायरल
थराद वाव सुइगम: वेदला गाँव, थराद तालुका में एक हृदयविदारक घटना में ध्रुपल जयसवाल...
विमान दुर्घटना: अहमदाबाद के मेघानगर में विमान दुर्घटनाग्रस्त, संभवतः इसमें 100 से अधिक यात्री सवार थे।
एक यात्री विमान कथित तौर पर आज अहमदाबाद शहर के मेघानी नगर इलाके में दुर्घटनाग्रस्त हो गया है। अहमदाबाद शहर में...
पति-पत्नी के बीच मज़ेदार जुबानी जंग, भारतीय पत्नी ने पति का मज़ाक उड़ाया, वीडियो सोशल मीडिया पर वायरल।
जब भी भारत-पाकिस्तान का मैच होता है, हाई-वोल्टेज ड्रामा देखने को मिलता है। ऐसा ही मामला था….
गृह विभाग ने मलगढ़ गाँव में अविश्वासियों से जुड़ी घटनाओं के बाद धर्मांतरणों की जांच के लिए गुजरात एटीएस को नियुक्त किया है।
अविश्वासियों द्वारा धर्मांतरण के लिए मजबूर किए जाने के बाद, डिसा के मलगाढ़ गाँव में एक परिवार की वापसी के लिए 25 लाख रुपये की फिरौती की मांग की गई।.
