બનાસકાંઠા ના વિવિધ તાલુકાઓ માં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ધાનેરા માં બે થી અઢી ઇંચ વરસાદ પડતાં તુલસી નગર , હિંગળાજ નગર સોસાયટી ,ઉમિયા નગર ,કૈલાસ નગર ,સુભાષ રોડ, તેમજ ડીબી પારેખ હાઇસ્કુલ માર્કેટ યાર્ડ માં પાણી ભરાતા સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિક લોકો એ નગર પાલિકા પર રોષ ઠાલવતા જણાવતા કહે છે કે ધાનેરા નગર પાલિકા દ્વારા ના તો સાફ સફાઈ ના તો પાણીનો નિકાલ થાય તેવી કોઈજ સુવિધા ના કરાતા સ્થાનિક લોકો ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે તંત્ર આ ભરાયેલ પાણી નો નિકાલ કરાવે નહીતો રોગચાળો ફેલાસે તો નવાહી નહિ ..
ધાનેરા માં બે થી અઢી ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયાં, રોગ ચાળો ફેલાવવા ની ભીતિ.
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
