જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં જોવા મળ્યો હતો.દુબઈમાં ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માટે એક એવું કપલ આવ્યું હતું, જેમાં પતિ ભારતીય હતો અને પત્ની પાકિસ્તાની હતી. હવે ભારતે પ્રથમ મેચ જીતી હતી પરંતુ બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ભારતીય યુવકની પાકિસ્તાની પત્ની ખુશી વ્યક્ત કરતી જોવા મળી, તો ભારતીય પતિએ ફાઇનલમાં ભારતની જીતનો દાવો કર્યો હતો. દરેક ક્રિકેટ પ્રેમી બીજા દેશની ટીમને હરાવવા માટે પ્રાર્થના કરે છે. ભારતની હારની ઉજવણી કરનાર મહિલા પાકિસ્તાની છે, જેણે ભારતીય યુવક સાથે લગ્ન કર્યા છે. બંને દુબઈ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા માટે સાથે આવ્યા હતા. જ્યારે પાકિસ્તાની મહિલાએ ભારતની હાર પર આનંદ વ્યક્ત કર્યો હતો.ભારત -પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે.વિદેશમાં રહેતા વ્યક્તિઓ ભારત પાકિસ્તાનની મેચનો આનંદ ઉઠાવતા હોય છે.શોએબ મલિક પાકિસ્તાની ક્રિકેટર છે જ્યારે સાનિયા મિર્ઝા ભારતીય ટેનિસ પ્લેયર છે જે બન્ને એ લગ્ન કરેલા છે.સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઓ ચાલે છે કે મલિક અને સાનિયા મિર્ઝા વચ્ચે પણ આવી ફની ટસલ થતી હશે.જેમાં બન્ને એકબીજાના દેશની પ્રશંશા કરતા હશે.
पति-पत्नी के बीच मज़ेदार जुबानी जंग, भारतीय पत्नी ने पति का मज़ाक उड़ाया, वीडियो सोशल मीडिया पर वायरल।
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
एशियाई खेलों में भारतीय एथलीटों का ऐतिहासिक प्रदर्शन: 100 से अधिक पदक जीतकर नया रिकॉर्ड बनाया।
नई दिल्ली: भारतीय खिलाड़ियों ने शानदार प्रदर्शन किया है, अंतरराष्ट्रीय मंच पर राष्ट्र की महिमा को बढ़ाया है। एथलेटिक्स,...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
एशिया कप तीरंदाजी: तेजल साल्वे का दोहरा कारनामा, भारत ने रजत और कांस्य पदक जीते
भारतीय तीरंदाजी के लिए यह एक गर्व का क्षण है। युवा तीरंदाज तेजल राजेंद्र साल्वे ने बैंकॉक में जीत हासिल की है...
