Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકાના બાઈવાડા ગામના ખેડૂતની અનોખી સેવા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ પડવાના કારણે લોકોએ અને પશુઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ડીસા તાલુકામાં પાણીની અછતના કારણે હાલમાં સૌથી વધુ અસર ઘાસચારા વગર પશુઓની જોવા મળી રહી છે.બહારથી આવતું ઘાસ પણ મોંઘું બનતા પશુપાલકોની હાલત કફોડી બની છે.ત્યારે ઘાસચારા અછત વચ્ચે ડીસા તાલુકાના બાઈવાડા ગામના ખેડૂતે અનોખી સેવા નિભાવી છે ચાલુ વર્ષે નહિવત વરસાદ ના કારણે સમગ્ર ડીસા તાલુકામાં હાલ પાણી અને ઘાસચારાની અછત ઊભી થઈ છે જેના કારણે ખેડૂતોએ પશુધન નિભાવવો પણ મુશ્કેલ બની છે ત્યારે આવા સમયે ડીસા તાલુકાના બાઈવાડા ગામે રહેતા ખેડૂત ઢેગાભાઈ ચેલાણાએ પોતાના 3 વિઘા ખેતરમાં ઉભેલા લીલા ઘાસચારા ને ઘાસચારા વગર ટળવળતી ગાયોને ચરાવી અનોખી સેવા કરી હતી એક તરફ ખેડૂતોને પાકો માં ભાવ મળી રહ્યા નથી જેના કારણે ખેડૂત ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ બાઈવાડા ગામના ખેડૂતની ગાયો પ્રત્યેની સેવા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહી છે

Tags: ##બનાસકાંઠા#આજ ના સમાચાર ડીસા ના#ખેડૂતની અનોખી સેવા#ગુજરાત#ડીસા#ડીસા તાલુકા ના સમાચાર#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા ના સમાચાર આજના તાજા#ડીસા ના સમાચાર કાલના#ડીસા ના સમાચાર પાણીના#ડીસા માર્કેટ ના આજના ભાવ#ડીસા સીટી#પાલનપુર ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: