ગુજરાત સહીત દેશ માં ગૌ માતા જ્યારે લમ્પી વાયરસ થી પીડાઈ રહી છે , પવિત્ર શ્રાવણ મહિના માં નંદી અને ગૌ માતા જ્યારે વાયરસ રૂપી રાક્ષસ નો ભોગ બની રહી છે ,ત્યારે આવા કપરા સમય માં ઘાસ ચારા ની અછત સર્જાઈ છે આવા સમયે માડકા ના વતની અને વર્ષો થી મુંબઈ સ્થાયી થયેલ કેતન ભાઈ દોષી દ્વારા ગૌ શાળા ની તમામ ગાયો અને રખડતી ગાયો ને ત્રણ દિવસ નો લિલો ઘાસચારો પોતાના ખર્ચે માડકા પહોચાડે છે ,આ પ્રકારે વતન પ્રેમ અને ગૌ સેવા કરતા કેતન ભાઈ દોશી ની સેવા ને ખરેખર વંદન છે…માડકા યુવા ગ્રુપ પણ આ સેવાકીય કાર્ય માં સાથ સહકાર આપી રહ્યું છે…દૂર બેસી ને પણ તકલીફ માં ગામ સાથે ઉભા રહી સેવા કરવી એ વતન પ્રત્યે ની લાગણી અને સેવા ભાવ બતાવે છે
વતન પ્રત્યે અનોખો પ્રેમ , દુર બેસી વતન ની ગૌ માતા માટે લીલાધાસ અનુદાન
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
