કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં બંધ પડી રહેલાં બે મકાનમાં બ્લાસ્ટ થતાં મકાન ધરાશાયી થયાં છે. સોસાયટીના બંધ મકાનમાં આજે વહેલી સવારે ભેદી ધડાકો થયો હતો. જેના કારણે તે મકાન સહિત બાજુનું મકાન પણ ધરાશાયી થયું હતું. જેમાં બાજુના મકાનમાં રહેતા વૃદ્ધ મહિલા ઘાયલ થયા હતા તેમજ તેમની સાથે રહેતો યુવાન મકાનના કાટમાળ નીચે દબાયેલા હોવાનું જણાવતા ફાયર બ્રિગેડની ટીમે રેસક્યુ હાથ ધર્યું હતું. મકાનના કાટમાળ માં આગ પણ ચાલુ હતી. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે અન્ય મકાનો પણ એ પણ ઈજાઓ થઈ હતી. અને સમગ્ર કલોલ નો અનુભવ કર્યો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ દટાઈ હતી તેને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ, ગેસ કંપની તેમજ ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં બ્લાસ્ટ થતાં બે મકાન ધરાશાયી, એક યુવકનું મોત
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
