ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો જારી છે જ્યારે તાજેતરમાં જ લઠ્ઠા કાંડથી પણ અનેક લોકોના મોત થતાં રાજ્યભરમાં ઝડપથી ફેલાઈ રહેલા નશાખોરીના આ માહોલ વિરુદ્ધ વિદ્યાર્થીઓ માં જાગૃતિ લાવવા ડીસા કોલેજમાં NSUI દ્વારા અભિયાન હાથ ધરાયું હતું કોલેજમાં વિદ્યાર્થીઓનો સિગ્નેચર કેમ્પ ચલાવી નશાથી દૂર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું. હાલમાં બુટલેગરો તેમજ ડ્રગ્સ પેડલરો ખાસ કરીને કોલેજીયન યુવાનોને ટાર્ગેટ કરતા હોવાથી કોલેજના યુવાનો આ બદીમાં ના ફસાય તે માટે NSUI દ્વારા સહી ઝુંબેશ સાથે વિદ્યાર્થીઓને નશાથી થતી હાની અંગે માર્ગદર્શન આપી નશાથી દૂર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું. આજે ડીસા NSUI પ્રમુખ હાર્દિક પઢીયાર એ જણાવ્યું હતું કે યુવાધનને નશાખોરી થી બચાવવા માટે આજે સહી ઝુંબેશ શરૂ કરી હતી જેમાં હજારો વિદ્યાર્થીઓ ને નશાખોરી અંગે કોઈ પણ માહિતી મળે તો સરકારને આપી જાગૃતી લાવવા માહિતી આપી હતી . . .
ગુજરાતમાં યુવાનોને નશાખોરી થી દૂર રાખવા આજે ડીસા કોલેજ માં NSUI દ્વારા સિગ્નેચર કેમ્પ યોજાયો
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
