Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

આહીર સમાજના યુવનોએ રક્તદાનથી કરી સમાજસેવાની અનોખી શરૂઆત

આહીર સમાજના યુવાનોએ સમાજ સેવા હેતુ “શ્રી કૃષ્ણ વિચાર મંચ-કચ્છ” ની થોડા સમય પહેલા રચના કરી  વિવિધ ક્ષેત્રમાં સમાજ સેવા કરવાનો નિર્ધાર કર્યો. આ સમાજ સેવાના કાર્યની શુભ શરૂઆત “રક્તદાન” દ્વારા કરી  અનોખી પહેલ કરવાનું નક્કી થયું.ગુરુ પૂર્ણિમા નિમિત્તેતારીખ 13.07.2022 નારોજ જીવનદીપ બ્લડબેંક -ભુજ ખાતે રકતદાનના કેમ્પનું આયોજન કરવામાં હતું. જેમાં જિલ્લાના વિવિધ ગામો માંથી આહીર સમાજના યુવાનો દ્વારા ટોટલ17500 સીસી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

આમાંથી અમુક યુવાનોએ તો પ્રથમ વખત રક્તદાન કરી સમાજ સેવા કરવાની ઉમદા ટીકે ઝડપી લીધી હતી. રક્ત આપનાર તમામ રક્તદાતાઓનું શ્રી કૃષ્ણ વિચાર મંચ-કચ્છ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યું. આવનારા સમયમાં સમાજના દરેક કાર્યમાં સહભાગી થઈ સમાજ ને ઉપયોગી કાર્યો કરશુ એવી બધા યુવાઓએ નેમના વ્યક્ત કરી હતી. આ તમામ કાર્યક્રમનુ સંકલન અને વયવસ્થા જીજ્ઞેશભાઈ આહીર, હરિભાઈ આહીર, મિતેશભાઈ આહીર તથા નારણભાઇ આહીર દ્વારા કરવામાં આવી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: