આજ કાલ જલદી રુપિયા કમાવવાની લાલચમાં યુવાનોને છેતરવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે તેના જેવી જ ધટના પ્રકાશ માં આવી છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા ના થરાદ તાલુકા ના રાહ ગામ ના નો યુવાન બ્લેક મેલ નો ભોગ બન્યા હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે જેમાં ધાનેરા તાલુકા ની આશિયા ગામ ની પરણિત મહિલા એ ઇસમ સાથે પ્રેમ સબંધ બાંધી બ્લેક મેલ કર્યા ની માહિતી મલી રહી છે ત્યારે યુવકે આપેલી પોલીસ ફરિયાદ માં આ મહિલા છેલ્લા ૪ મહિના થી બ્લેક મેલ કરી ચીજવસ્તુઓ સહીત સોનાની ચેઈન પડાવી હોવાનું જણાવ્યું છે વધુ માં ના કહેતા મહિલા એ ફોટા વાયરલ તેમજ તારા ધરે પત્ની બની ને આવું તેવી ધમકી પણ આપી હતી વધુ માં આખરે યુવાન પાસે એક બંગલો અને રૂપિયા ૨૫ લાખ ની માંગણી કરતા આખરે રાહ ગામ ના યુવાને મહિલા વિરુધ ગુન્હો થરાદ પોલીસ મથકે નોધાવી છે
થરાદ ના રાહ ગામ નો ઇસમ બ્લેકમેલ ભોગ બન્યો ,બંગલો તેમજ ૨૫ લાખ ની માંગ કરાતા આખરે પોલીસ ફરિયાદ થઇ
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
