Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ગુજરાત સરકારે આંગણવાડીના કાર્યકર તેડાગર બહેનોને ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવાની માંગ સાથે આવેદન અપાયું

કાંકરેજ તાલુકાની ત્રણ ઘટક ની આગણવાડી મહિલાઓ સી.એલ.ઉપર જઈ આજે કાંકરેજ તાલુકા મથકે મામલતદાર.સી.ડી.પી.ઓને વિવિધ માંગણીઓ ની કરાઈ માંગ….લઘુતમ વેતન આપી સરકાર દ્વારા મળતા તમામ લાભો આપવા જોઈએ . ( માનદ સેવક ના બદલે સરકારી નોકરીયાત / શ્રમજીવીનો દસ્તો આપવો ( ૩ ) ખાનગી કરણ બંદ કરો . સહમંત્રી : ( ૬ ) વય નિવૃતિની દર વર્ષની મર્યાદા સખો મધુબેન કાપડી ( ૭ ) કાર્યકરને મુખ્ય સેવિકામાં બળતી આપી તેડાગરને કાર્યકરમાં બઢતી આપી ( ૮ ) કાર્યકર / તેડાગર જે બઢતીમાં વય મર્યાદા નાબુદ કરી Date : 5 | g 22 ખજાનચી : ( ૯ ) સીધી ભરતી બંદ કરી મુખ્ય સેવિકામાં કાર્યકરને જ પ્રાથમિકતા આપો . નીરૂપમાબેન પરમાર , મોબાઈલ કે રજીસ્ટરો બંનેમાંથી એક આપો મોબાઈલ પરત લઇ લ્યો કામ થતું જ નથી ( ૧.૧ ) કાર્યકર તેડાગર ને સામાજિક સુરક્ષા પ્રોવિડંડ 15 , મેડીકલ સહાય . બાળકોને શિષ્યવૃત્તિ ઉચ્ચ શિક્ષણમાં પ્રાથમિકતા વિગેરે તાણી આપો Aavi ( ૧૨ ) આંગણવાડી કાર્યકર તેડાગરને આંગણવાડી નાસ્તા સુખડીયા બીલો , દળામણના બીલોવિગેરે બીલી એડવાન્સમાં આપી ( ૧૩ ) વધારાની કામગીરી બંદ કરી બાળકોના પોષણ અને શિક્ષણ પર ભાર મુકો . ( ૧૪ , આંગણવાડી કાર્યકર તેડાગરને સ્થળ બદલીનો લાભ આપો ( ૧૫ ) ખાસ મીની આંગણવાડીને સામાન્યમાં ફેરવો ( ૧૬ ) કોમ્પ્યુટરનો ખર્ચ સરકારશ્રી અથવા આઈ.સી.ડી.એસ. કરે આંગણવાડી કાર્યકરને માનદવેતનમાં આવા ખર્યા પોષાય તેમ નથી . તો આ બાબતે ઘટતું કરવા અને આંગણવાડી ની બહેનોને ન્યાય આપવા તમામ બેનોની નમ્ર વિનંતી છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: