Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

થરાદ બેરોજગાર યુવાનો દ્વારા વિદ્યાસહાયકની નવી ભરતી માટે થરાદ ધારાસભ્ય ને લેખિત રજૂઆત કરાઈ 

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ટેટ પાસ કરેલ બેરોજગારો ઉમેદવારો દ્વારા વિદ્યાસહાયકની નવી ભરતી બાબતે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ૧૯ હજારથી વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તેની સામે માત્ર અને માત્ર 3300 જગ્યા ઉપર ભરતી કરવામાં આવેલ છે પરંતુ હજી ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો વિદ્યા સહાયક ની નવી ભરતી તાત્કાલિક જાહેર કરવામાં આવે એવી અમારી માગણી છે બે મહિના અગાઉ અમે સમગ્ર ગુજરાતના ટેટ પાસ બેરોજગાર ઉમેદવારો ધરણા આંદોલન પર બેઠા હતા ત્યારે માનનીય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી એ અમારુ આંદોલન સ્થગિત કરાવેલ અને અમને  આશ્વાસન આપેલ કે આ ભરતીમા જગ્યા વધારો નહીં થાય પરંતુ ટૂંક સમયમાં નવી ભરતી જાહેર કરીશું પરંતુ એ સમયને પણ બે મહિનાના વહાણા વીતી ગયા પરંતુ હજી સુધી ટૂંક સમય આવેલ નથી તો માનનીય શિક્ષણ મંત્રી સાહેબને અમારી નમ્ર વિનંતી કે ટૂંક સમયમાં નવી ભરતી ની જાહેરાત આપવામાં આવે જો હજી પણ ટૂંક સમયમાં અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે સમગ્ર ગુજરાતના ટેટ પાસ બેરોજગાર ઉમેદવારો ટૂંક સમયમાં અમારું સ્થગિત કરેલુ આંદોલન ફરીથી શરૂ કરીશું એવી ચીમકી આપવામાં આવી છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: