વાવ તાલુકાના ધરાધરા ગામેં તા 23 .7 .2022 રોજ વાવના ઇશ્વરીયા નજીક બાઈક સવાર મોહનભાઇ લવજીભાઈ ઠાકોર ધરાધરા વાળાનું ગાડીની ટકરથી મોત નીપજ્યું હતું જેમાં ગત રોજ વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બેસણામાં શ્રધ્ધાંજલી આપવા પરિવારના દુઃખમાં સહભાગી થવા પહોંચ્યા હતા જ્યાં પરિવાર સાવ ગરીબ હોવાના કારણે મૂર્તક મોહનભાઇને 6 દીકરીઓ 2 દીકરા છે મોટો દીકરો દિલીપ સાતમાં ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે નાના દીકરા અલ્પેશની ઉંમર માત્ર હજી ત્રણ વર્ષની છે ત્યારે વાવના ધારાસભ્ય દ્વારા બને દિકરાઓનો તમામ અભ્યાસ નો ખર્ચ ઉપાડવાની ખાત્રી આપી હતી આમ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વાવના ધારાસભ્ય દ્વારા કોરોના માં ઉંચોસણ ની માં વગરની દત્તક દીકરી લઈને ઠાઠ માઠ ધામ ધૂમથી લગ્ન કરાવ્યા હતા ત્યારે સાચા જન પ્રતિનિધિ તરીકે સાર્થક કર્યું હતું...
વાવ તાલુકાના ધરાધરા ગામના અકસ્માતમાં મૂર્તક યુવકના બને દીકરોઓનો અભ્યાસનો ખર્ચ ધારાસભ્યએ ઉપાડ્યો
Related News Stories
मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।
(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।
वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
संसद में बजट 2026-27 को लेकर तीखा संघर्ष: एआई, रोजगार और विकास मॉडल पर गरमागरम बहस
नई दिल्ली: वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत 2026-27 के केंद्रीय बजट के संबंध में संसद में फिर से...
