કેન્દ્રશાસિત બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ શહીત વિસ્તારમાંથી ભારતમાલા રોડ નું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારત માલા રોડનું વરસાદી પાણી નિકાલના હોવાના કારણે તેમજ રોડનું પાણી ખેતરોમાં ભરાઈ જવાના કારણે ખેતરો બેટમાં ફેરવાઇ રહ્યાં છે અને ખેડૂતોએ વાવલ પાક નિષફળ જવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.વધુ માં થરાદમાંથી પસાર થતો ભારતમાલા રોડ બૂથણપુર ગામના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ખેતરોમાં આવેલ પાક જુવાર બાજરી મગફળી શહીત પાક નષ્ટ થયો હતો જ્યારે વધુ વરસાદ પડે તો વધુ પાકને નુકસાન થવાની દહેજ ભીતિ સતાવી રહી છે ખેડૂતો ચિંતિત મુંઝવણમાં મુકાયા છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી….
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતો ભારત માલા રોડ ખેડૂતો માટે ચોમાસામાં અભિ શ્રાપ રૂપ બન્યો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
