Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

જેલાણા માઇનોર કેનાલમાં સાફસફાઈ ભ્રષ્ટાચાર

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઈગામ 
સરહદી સુઇગામ તાલુકાની ડિસ્ટ્રી.માઇનોર,સબ માઇનોર કેનાલોની સાફસફાઈ અને સારસંભાળનું કામ પ્રાઇવેટ એજન્સીઓ પાસે છે,પરંતુ આ ખાનગી એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી કેનાલોની સાફસફાઈ કરવામાં આવતી ન હોઈ હાલે મોટાભાગની કેનાલોમાં કાદવ કીચડ અને કચરો ભરાયેલો છે,જેલાણા માઇનોર કેનાલમાં છેલ્લા કેટલાક સમયથી સફાઈ કરાયેલ ન હોઈ આ અંગે ખેડૂતોએ જવાબદાર નર્મદાના અધિકારીઓનું ટેલિફોનિક રજુઆત કરાઈ છે,તેમ છતાં જવાબદાર એજન્સીઓ દ્વારા કેનાલોની સાફસફાઈ કરવામાં આવતી ન હોઈ કેનાલોમાં છેવાડા સુધી પાણી મળતું નથી,જેને લઈ ઉનાળુ વાવેતર કરેલ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે,
Tags: ##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#latest news of gujrat#maru gujrat#news#politics in gujarat#politics of gujarat#sas gujrat#ssa gujrat#timeofindia#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: