સરહદી બનાસકાંઠા ના વાવ ના ખીમાણાવાસ ગામે આગ ની ધટના સામે આવી છે જાણવા મળતી માહિતી અનુસાર ઉતર ગુજરાત વીજ કંપની ની બેદરકારી ના કારણે ખીમાણા વાસ અને નવાવાસ પ્રાથમિક શાળા ની બાજુ માં વીજ થાંભલા માં શોટ સર્કીટ ના કારણે આગ ભભૂકી ઉઠી હતી જેમાં બાજુમાં રહેતા વેણ નારણભાઈ પીરાભાઈ ના રહેણાક ધરમાં ૧૦૦૦ થી વધુ ધાસ ના પૂળા બળી ને ખાખ થયા છે ધટના ની જાણ ખીમાણાવાસ સરપંચ વર્ધસિંહ ગોહિલ તેમજ આજુબાજુ રહેતા રહેણાંક રહીશો ધટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો આ બાબતે અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ ખીમાણાવાસ સરપંચ વર્ધસિંહ ગોહિલ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને તેમના દ્વારા જણાવ્યું હતું કે થાંભલા ખસેડવા વારવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં આ ઉત્તર ગુજરાત વીજ કંપની ના અધિકારીઓ આંખ આડા કાન કરે છે અને ભોગવવાનો વારો આમ જનતા ને આવે જેથી તંત્ર આવા અધિકારી સામે લાલ આંખ કરે માંગ કરી હતી.અને ખેડૂત બળીને ખાખ થયેલ ધાસ -ચારા નું વળતર આપે તેમ જણાવ્યું હતું
વાવ ના ખીમાણા વાસ માં વીજ થાંભલા શોટ સર્કીટ ની ધટના ,ખેડૂત ના ૧૦૦૦ પૂળા બળી ને ખાખ થયા ..
Tags:
#1000 bundles of farmer were burnt and destroyed.#lલોકલ સમાચાર#ugvcl ની બેદરકારી#આજ ના સમાચાર#ખીમાણા વાસ#ખેડૂત ના ૧૦૦૦ પૂળા બળી ને ખાખ થયા .#લેટેસ્ટ સમાચાર#વાવ ના ખીમાણા વાસ માં વીજ થાંભલા શોટ સર્કીટ ની ધટના#વાવ ના સમાચાર#વીજ જોડાણ નવા નિયમ#સમાચાર#સમાચાર આજના ભાવ#સમાચાર મળ્યા છે મને ગઈ કાલે#સરહદી સમાચાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
