Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

થરાદ : રામપુરા ફરતા પશુ દવાખાનાની ટીમની અનોખી કામગીરી સામે આવી..

ગુજરાત સરરકાર શ્રી દ્વારા એકઅનોખી  પહેલ કરવામાં આવી છે જેમાં પશુઓ માટે  દસ ગામ દીઠ એક ફરતા દવાખાના માટે ડોક્ટર ની ટીમ તેમજ ગાડી  ફાળવવામાં આવી છે જે બિલકુલ નિઃશુક છે અને જેની નોંધણી માટે 1962 નંબર પર કોલ કરીને જાણ કરવાની હોય છે તયારે થરાદ તાલુકા મા પણ બે ટિમો ફાળવવા મા આવી છે જેમાં એક જેતડા તેમજ બીજી રામપુરા  ગામે ટીમ ફાળવવા મા આવી છે તયારે  ગુજરાત સરકાર ની તેમજ રામપુરા ટીમના ડો. કિરણસિંહ તેમજ પાઇલોટ બબાજી ની  ખુબ સારી કામગીરી લોકો બિરદાવી રહ્યા છે ત્યારે વામી  ગામની સીમમાં મેઈન કેનાલ પર રખડતા  એક આખલા (નંદી)ને  છેલ્લા ત્રણ દિવસ ખુબ બીમાર હાલત મા દેખાતા બાજુ ના ખેતર માલિક વિક્રમભાઈ રાજપૂત દ્વારા  સ્થાનિક પ્રાઇવેટ પશુ ડોક્ટર બોલાવી ને દવા કરાવેલ પણ કઈ  ફરક ન દેખાતા 1962નંબર પર કોલ કર્યા ના થોડાજ સમયમા ફરતા પશુ દવાખાના ની ટીમ સ્થળપર આવીને નંદી ને દવા કરીને ભાનમાં લાવેલ ત્યારે ઇમરજન્સી સેવા આપવાબદલ ડો..કિરણસિંહ રાજપૂત તેમજ પાઇલોટ. બબાજી રાજપૂત નોસ્થાનિક લોકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો .

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: