થરાદ નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૧ ૨૨મી કુલ વસુલાત 72% કરી જે અત્યાર સુધીના ઇતિહાસમાં રેકોર્ડ છે સતત બે વર્ષથી થરાદ નગરપાલિકા ટેક્સ વસૂલાત ની કામગીરીમાં બનાસકાંઠા જિલ્લામાં અવ્વલ આવે છે છે થરાદ નગરપાલિકા ખાતે કાયમી ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે હીરજીભાઈ પટેલની 2016માં નિમણૂક કરી હતી ત્યારથી દર વર્ષે વેરા વસુલાતમાં વધારો થયો છે વર્ષ ૨૦૧૫ સુધીમાં વસુલાત માત્ર ૩૫% ટકા આસપાસ હતી જે વધીને 2022માં 70% ટકા થઈ છે હીરજી ભાઈ પટેલ પોતે હાજર થયા બાદ વેરા શાખા માં મોટું પરિવર્તન જોવા મળ્યું છે વેરા શાખા નું તમામ ચુકવણું કોમ્પ્યુટર રાઈઝ અને ઓનલાઇન કરી દેવામાં આવ્યું જે આકારણી અગાઉ આઠ દિવસે મળતી અને હવે માત્ર પાંચ મિનિટમાં જ મળી જાય છે હીરજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે તેઓને આ સ્પષ્ટ અને સચોટ કામગીરી ચાલુ કરવામાં ઘણા અવરોધ પણ આવ્યા પણ પોતે એમાં અડીખમ રહી અંતે લોકોને સારી કામગીરી કરવામાં સફળ રહ્યા વધુમાં હીરજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પોતાની આ કામગીરીમાં કલાર્ક નીતિન ભાઇ બારોટ નો મહત્વ નો ફાળો રહ્યો છે.
થરાદ નગરપાલિકા એ વેરા વસૂલીમાં સફળતા 2021/22 માં 72% વસૂલી કરી
Tags:
#આજ ના સમાચાર#થરાદ ના સમાચાર#થરાદ વાવ તાલુકા ના સમાચાર#થરાદ વાવ ના સમાચાર#બનાસકાંઠા ના થરાદ ના સમાચાર#બનાસકાંઠા ના લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ થરાદ#વાવ થરાદ તાલુકા ના સમાચાર#વાવ ના સમાચાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
