સુઈગામ તાલુકા સંઘ અને ખરિદ વેચાણ મંડળીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા સુઈગામ સેવાસદન ખાતે પ્રાંત કચેરીમા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી હાલમાં જોતા ખેતીની ચોમાસું સિઝન હોઈ ખેડૂતોને સરકાર શ્રી દ્વારા પ્રમાણિત કરેલ બિયારણ, ખાતર પુરતા પ્રમાણમાં મળતો નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં સંઘ સંચાલક સંચાલક દ્વારા બીજી કંમ્પનીના બિયારણ,ખાતર આપવામાં આવે છે,આમ આદમી પાર્ટી સુઈગામ દ્વારા સુઈગામ નાયબ કલેકટર ને આવેદનપત્ર આપવા ડો.ભીમભાઇ પટેલ,ભુરા ભાઈ આઝાદ (આપ કિશાન સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ), કરશનભાઈ રાજપુત (આપ સંગઠન મહામંત્રી વાવ) અને ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સુઈગામ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જો ૧૦ દિવસમાં ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો,ગાંધી ચિંધ્યા માર્ગે પ્રાત કચેરી ખાતે ધરણાં ઉપર બેસવાની ઉચ્ચારી ચિમકી છે
સુઈગામ સંઘમાં બિયારણના જથ્થા બાબતે નાયબ કલેકટર ને આવેદનપત્ર અપાયું.
Related News Stories
मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।
(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।
वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
संसद में बजट 2026-27 को लेकर तीखा संघर्ष: एआई, रोजगार और विकास मॉडल पर गरमागरम बहस
नई दिल्ली: वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत 2026-27 के केंद्रीय बजट के संबंध में संसद में फिर से...
