આજે વહેલી સવાર થી ધાનેરા માં વરસાદ પડતાં તાલુકા શાળા તેમજ ડી.બિ.પારેખ હાઇસ્કુલ રોડ પર વરસાદી પાણી ભરાતાં શાળાના વિદ્યાર્થી તેમજ લોકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જો પાણીનો નિકાલ કરવામાં નહિ આવે તો મચ્છરો નો ઉપદ્રવ વધવાથી બીમારી તેમજ રોગ ચાલો ફેલાવાની ભીતી સેવાઈ રહી છે તાત્કાલિક તેનો નિકાલ કરવામાં. આવે અને નગર પાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તો રોગ ચાલો અટકાવી શકાય તેમ છે .જો નગર પાલિકા નાં ચીફ ઓફિસર આ બાબતે ધ્યાન દોરે અને કર્મચારીઓને સ્વચ્છતાનું પાલન કરાવામાં આવે તેવી વિદ્યાર્થી તેમજ રાહદારી ઓ ની લોક માગ છે
ધાનેરા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
