Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી ના પગલે ધોરણ 1થી 9ની શાળાઓ બંધ

ગુજરાત સરકાર દ્વારા કોરોનાવાયરસ ની મહામારીમાં ધોરણ એક થી નવ ની શાળાઓ બંધ કરવાના આદેશના પગલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ આજે તમામ શાળાઓમાં ધોરણ 1 થી 9 નું શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું. જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં લોકોના વધેલા સંક્રમણના પગલે દિવસેને દિવસે કોરોનાવાયરસ ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે સરકાર દ્વારા સમગ્ર ગુજરાતભરમાં ધોરણ એક થી નવ ની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે જેના પગલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ આજે ધોરણ એક થી નવ નું શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું જેના કારણે ફરી એકવાર ડીસા તાલુકાની તમામ શાળાઓ સુમસામ જોવા મળી હતી ડીસા તાલુકામાં આવેલી તમામ શાળાઓમાં આજે વિદ્યાર્થીઓ વગર શિક્ષકો વિદ્યાર્થીઓ વગર શાળામાં શિક્ષકો નજરે પડ્યા હતા શિક્ષકોનું માનવામાં આવે તો કોરોનાવાયરસ ની બીજી લહેર માં શાળાઓ બંધ હોવાના કારણે તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર જોવા મળી હતી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં તો ઓનલાઇન શિક્ષણ સારી રીતે વિદ્યાર્થીઓને આપી શકાય છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં અનેક તકલીફો ભોગવવી પડે છે જેના કારણે વિધાર્થીઓ સમયસર ઓનલાઇન શિક્ષણ લઈ શકતા નથી ત્યારે ફરી એકવાર કોરોનાવાયરસ ની મહામારીમાં સરકાર દ્વારા શિક્ષણકાર્ય બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ પર આવનારા સમયમાં મોટી અસર જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે

સરકાર દ્વારા કોરોનાવાયરસ થી મહામારીમાં જે પ્રમાણે છે દિવસેને દિવસે કોરોનાવાયરસ ના કેસો માં વધારો જોવા મળી રહ્યો હતો. તેના કારણે નાના બાળકોમાં કોરોના મહામારી નું સંક્રમણ વધે નહીં તે માટે હાલમાં ધોરણ એક થી નવ નું શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવશે એક તરફ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે તે માટે દરેક શાળાઓમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો બીજી તરફ આજથી શાળાઓ બંધ થઈ જતા ફરી એકવાર વિદ્યાર્થીઓને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે શાળાઓ બંધ થતાં ડીસા શહેરની તમામ શાળાઓના ક્લાસરૂમ વિદ્યાર્થીઓ વગર સૂમસામ જોવા મળ્યા હતા ત્યારે ચોક્કસથી કહી શકાય કે સરકાર દ્વારા કોરોનાવાયરસ ની મહામારીમાં શાળાઓ બંધ કરી દેવામાં આવતા હાલમાં તેની સીધી અસર શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે…

Tags: #deesa#Deesa taluka#gujarat#gujarati news#gujarati news channel live#gujarati news live#yeh hai news india 2020#YHNI2021#આજ ના તાજા સમાચાર#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા તાલુકાના ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસાની તિરુમાલા સોસાયટીમાં પિતા અને પુત્રને કોરોના રિપોર્ટ આવ્યા પોજેટિવ#ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાયો#ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નું નેટવર્ક#લોકલ#લોકલ નેટવર્ક
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: