Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

થેરવાડા થી ભડથ ગામ જતા રોડની સાઈડમાં ખાડામાં પડેલ બીમાર નંદીને સારવાર અપાઈ

ડીસા તાલુકાના થેરવાડા થી ભડથ ગામ જતા રોડની સાઈડમાં ખાડામાં પડેલ બીમાર નંદીને સારવાર અપાઈ હતી. આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામ થી ભડથ ગામ જતા રોડની સાઈડમાં બિમાર હાલતમાં નંદી પડ્યો હતો. જેની જાણ પસાર થતા જીવદયા પ્રેમીઓને થતા તેઓએ તાત્કાલિક ધોરણે નંદિની સારવાર માટે ડીસા ખાતે આવેલ રાજપુર પાંજરાપોળ માં જાણ કરી હતી જેથી રાજપુર પાંજરાપોળ ની ટીમ તાત્કાલિક ધોરણે ડીસા તાલુકાના થેરવાડા થી ભડથ ગામ તરફ જતા રોડની સાઈડમાં પહોંચ્યા હતા જ્યાં બિમાર હાલતમાં પડેલ નંદીને એમ્બ્યુલન્સ મારફતે રાજપુર પાંજરાપોળ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી

Tags: #animal shelter#gujarat#gujarati news#gujarati news live#gujarati news today#save cow#save cows#yeh hai india#yeh hai news india#yeh hai news india 2020#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના બજાર ભાવ#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#થરાદ વાવ ના સમાચાર#નંદીને સારવાર અપાઈ#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા માં વરસાદ.#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#સમાચાર#સુઈગામ ના સમાચારો
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: