Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યુનિવર્સિટી કક્ષાની આંતર કોલેજ ચેસ સ્પર્ધા યોજાઈ

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ રમતગમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં દર વર્ષે ડીસાની ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અનેક રમત ગમતોનું આયોજન થતું હોય છે જે અંતર્ગત આ વર્ષે પણ ડીસા કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ દ્વારા ભાઈઓ અને બહેનોની ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાની જુદી જુદી 40 કોલેજના 60 ભાઈઓ અને 40 બેહેનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ડીસાના જાણીતા પર્યાવરણપ્રેમી ડો.નવીનકાકા , કેમ્પસ નિયામક છગનભાઈ પટેલ, કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ટી બી આઝાદ,યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્ય અને નિર્ણાયકો હાજર રહેલ.આ સ્પર્ધા સ્વિસ મેથડથી રમાડવામાં આવશે .આ સ્પર્ધાનું આયોજન ડીસા કોલેજના સ્પોર્ટસ વિભાગના અધ્યક્ષ ડો. આર ડી ચૌધરી કર્યું હતું.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: