Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

દાંતા પથકમાં વરસાદનો બીજો રાઉન્ડ,ત્રણ દિવસના વિરામ બાદ ફરી ધીમી ધારે મેઘરાજાનું આગમન

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે આજે વહેલી સવારથી દાંતા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. ત્રણ દિવસ વરસાદના વિરામ બાદ આજે ફરી અંબાજી અને દાંતા પથકમાં વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. પહેલા રાઉન્ડ માં થયેલા વરસાદ માં બનાસકાંઠા જિલ્લા માં સૌથી વધારે વરસાદ દાંતા તાલુકા માં નોધાયો હતો.

 જેને લઈને દાંતા તાલુકા ના તમામ નદી નાળાઓ છલકાઈ ગયા હતા. ત્યાર બાદ વરસાદ બંદ થયો હતો. ફરી એક વાર અંબાજી અને દાંતા તાલુકા અનેકો વિસ્તારોમાં સવારથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ફરી એક વાર હવામાન વિભાગ દ્વારા આગાઈ કરવામાં આવી છે. ત્યારે આજે બીજા રાઉન્ડની શરૂઆત અંબાજી અને દાંતા વિસ્તારમાં સામાન્ય વરસાદ ચાલુ થયેલ છે દ્વા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોને નદીવાળા વિસ્તારમાં ના જવાની સૂચના આપવામાં આવી છે 

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: