Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ડીસામાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ને પગલે મામલતદાર એ તમામ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ કર્યા

ડીસામાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ને પગલે મામલતદાર એ તમામ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ કર્યો છે તેમજ નદી કાંઠા વિસ્તારના લોકોને પણ જો ડેમમાંથી પાણી છોડે અથવા નદીમાં પાણી વધારે આવે તો સાવચેત રહેવા માટે સૂચના આપી છે.ડીસા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી હજુ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે . અત્યારે દાંતીવાડા ડેમ પાણી વોર્નીગ સ્ટેજ પર આવી ગયું છે. એટલે ડેમ 593 ફૂટ પાણી ભરાતા ડેમમાં પાણી 70% ભરાઈ ગયો છે જો આગળ ભારે વરસાદ થાય તો દાંતીવાડા જળાશય યોજના માંથી પાણી છોડવાની જરૂરિયાત ઊભી થઇ શેક છે, તેવા સમયે નદીકાંઠાના વિસ્તારના લોકોને પાણી ભરાયેલું હોય તેવી જગ્યાએ ન જવા માટે, બિનજરૂરી નદીમાંથી અવર-જવર જવા કરવાનું ટાળવું જોઈએ તેમજ રોડ રસ્તા પર જો પાણી ભરાયા હોય તેવા સંજોગોમાં રસ્તા પરથી પસાર ન થવું જોઈએ તે માટે સિંચાઈ વિભાગ અને જિલ્લા કલેક્ટર એ જાણ કરતા ડીસા મામલતદારે નગરપાલિકા ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, પીઆઇ સહિત તમામ અધિકારીઓને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે તેમજ લોકોએ પણ વરસાદને લઈ સચેત રહેવા માટે સૂચના આપી છે . ..

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

गुजरात • जुलाई 25, 2025

वेदला गाँव, थराड़ में झूले की रस्सी गले में फँसने से एक बच्चे की दुखद मौत | सीसीटीवी फुटेज वायरल

थराद वाव सुइगम: वेदला गाँव, थराद तालुका में एक हृदयविदारक घटना में ध्रुपल जयसवाल...
गुजरात • जून 12, 2025

विमान दुर्घटना: अहमदाबाद के मेघानगर में विमान दुर्घटनाग्रस्त, संभवतः इसमें 100 से अधिक यात्री सवार थे।

एक यात्री विमान कथित तौर पर आज अहमदाबाद शहर के मेघानी नगर इलाके में दुर्घटनाग्रस्त हो गया है। अहमदाबाद शहर में...
गुजरात • सितम्बर 6, 2022

पति-पत्नी के बीच मज़ेदार जुबानी जंग, भारतीय पत्नी ने पति का मज़ाक उड़ाया, वीडियो सोशल मीडिया पर वायरल।

जब भी भारत-पाकिस्तान का मैच होता है, हाई-वोल्टेज ड्रामा देखने को मिलता है। ऐसा ही मामला था….
गुजरात • सितम्बर 6, 2022

गृह विभाग ने मलगढ़ गाँव में अविश्वासियों से जुड़ी घटनाओं के बाद धर्मांतरणों की जांच के लिए गुजरात एटीएस को नियुक्त किया है।

अविश्वासियों द्वारा धर्मांतरण के लिए मजबूर किए जाने के बाद, डिसा के मलगाढ़ गाँव में एक परिवार की वापसी के लिए 25 लाख रुपये की फिरौती की मांग की गई।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: