Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

થરાદ વાવ સુઈગામ માં કમોસમી વરસાદ ….

રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી .જેમાં ૫ દિવસ માં  કમોસમી વરસાદ થશે તેવી હવામાન નિષ્ણાંત ઓ એ આગાહી કરી છે. ત્યારે આજરોજ રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ થતાં સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. અચાનક મોસમના બદલાયેલા મિજાજને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે

મગફળી અને કપાસ,એરંડા અને ધઉં નો વાવેતર પાક  વરસાદને કારણે ધોવાય ગયો હતો. પરંતુ શિયાળુ પાકની આશા રાખીને બેઠા ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદી થયો છે અને અનેક વિસ્તારમાં ઝાપટાં પડ્યાં છે. સરહદી વિસ્તાર થરાદ, વાવ, સુઇગામમાં ગુલાબી ઠંડી માં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખેતીના પાકને નુકસાનનો ભય ફેલાયો છે.ઠેર ઠેર વરસાદી પાણી ના ખાબોચિયા ભર્યા જોવા મળ્યા છે

Tags: ##VAV##બનાસકાંઠા#કમોસમી વરસાદ#ગુજરાત#ડીસા#થરાદ#દિયોદર ના સમાચાર#ધોધમાર વરસાદ#નડાબેટ#પાલનપુર સમાચાર#બનાસકાંઠા#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નો વરસાદ#બનાસકાંઠા લોકલ સમાચાર#બનાસકાંઠાપાલનપુર#ભાભર#લાખની#લોકલ સમાચાર#વરસાદની આગાહી 2021#વરસાદની આગાહી અંબાલાલ પટેલ#વાવ#વાવ #2021#વાવ ઝોડા સાથે વરસાદ#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર#સીમા દર્શન
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: